$= + 0.34 \,volt, I_2/ 2I- = + 0.53\, volt$
$(i)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $-$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(ii)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $+$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(iii)$ કોષનો $EMF$ $=$ (એનોડનો રીડકશન પોટેન્શિયલ) $+$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(iv)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $-$ (કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ)
નીચેના પૈકી ક્યા સંબંધો સાચા છે ?