સાચું વિધાન ઓળખો.
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
Corrosion of iron can be minimized by forming an impermeable barrier at its surface
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચિ $I$ સાથે  સૂચિ $II$ને જોડો

    સૂચિ $-I$

    (કોષ)

    સૂચિ $-II$

    (ઉપયોગ/ગુણધર્મ/પ્રક્રિયા)

    $A$ લેન્ક્લેશ

    કોષ

    $I$ દહનઉર્જાનું વિધુતઉર્જા માં પરિવર્તન (રૂપાંતરણ)
    $B$ $Ni-Cd$ કોષ

    $II$ દ્રાવણમાં આયનો સંકળાયેલ હોતા નથી અને સાંભળવાનાં સાધનો

    (aids) માં ઉપયોગી છે.

    $C$ બળતરા કોષ  $III$ પુનજીર્વિત (Rechargeable) થાય તેવો

    $D$ મરક્યુરી

    $IV$ એનીડ પર પ્રક્રિયા $\mathrm{Zn} \rightarrow \mathrm{Zn}^{2+}+2 \mathrm{e}^{-}$

    નીચે આપેલા વિક્ક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 2
    $KCl$ નું .............. $\mathrm{M}$ દ્રાવણ વિશિષ્ટ વાહકતાનું નીચું મૂલ્ય ધરાવે છે?
    View Solution
  • 3
    નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને સોડિયમ સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજ્ય થાય છે,તો કેથોડ અને એનોડ પરની નીપજ અનુક્રમે છે
    View Solution
  • 4
    $Cr$ અને $Na_2Cr_2O_7$ થી બનેલ બેટરી છે. જ્યારે આ બેટરી $Na_2Cr_2O_7 + Cr + H^{+}\rightarrow Cr^{3+} + H_2O + Na^{+}$ મુજબ ડીસ્ચાર્જ થાય ત્યારે રસાયણિક પ્રક્રિયા અસંતુલિત થાય છે. જો બેટરીના ચાર્જિગ દરમિયાન એક ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવણમાંથી $Cr^{3+}$ દૂર થતાં મોલની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 5
    $C{o^{3 + }}{e^ - } \longrightarrow C{o^{2 + }};\,{E^o} = 1.81\,V$

    $P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} =  + 1.67\,V$

    $C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} =  + 1.61\,V$

    $B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} =  + 0.20\,V$ આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે? 

    View Solution
  • 6
    ગેલ્વેનિક કોષ માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 7
     $KN{O_3}$ના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ ‘ક્ષાર સેતુ ’ બનાવવા માટે થાય છે કારણ કે
    View Solution
  • 8
    $\mathrm{Sn}(\mathrm{s})\left|\mathrm{Sn}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M}) \| \mathrm{Pb}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M})\right| \mathrm{Pb}(\mathrm{s})$ વિધુતરાસાયણિક કોષ માટે જ્યારે કોષ સંતુલન પ્રાપ્ત કરે ત્યારે $\frac{\left[\mathrm{Sn}^{2+}\right]}{\left[\mathrm{Pb}^{2+}\right]}$ ગુણોત્તર જણાવો.

    (આપેલ છે: $\mathrm{E}_{\mathrm{Sn}^{2+} / \mathrm{Sn}}^{0}=-0.14 \mathrm{\;V}$ $\left.\mathrm{E}_{\mathrm{Pb}^{+2}/{\mathrm{Pb}}}^{0}=-0.13 \;\mathrm{V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06\right)$

     

    View Solution
  • 9
    નીચે કાલ્પનિક વિધુતરસાયણિક કોષ આપેલો છે. 

    $A \,|\, A^+\, (xM)\, ||\, B^+ \,(yM)\, |\, B$

    જો માપેલા $emf + + 0.20\, V$ હોય, તો કોષપ્રક્રિયા ...........

    View Solution
  • 10
    $Na,\,\,Hg,\,\,S,\,\,Pt$ અને ગ્રેફાઇટમાંથી કયા પદાર્થો જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજય કોષોમાં વિદ્યુતધ્રુવ તરીકે વાપરી શકાય છે?
    View Solution