રીએક્ટરમાં $30$ દિવસમાં $2\,kg$ ${ }_{92} U ^{235}$ વપરાય છે,એક વિખંડનમાં $200\, MeV$ ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર  .......$MW$
  • A$125$
  • B$60$
  • C$35$
  • D$54$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
Number of uranium atoms in \(2 kg\)

\(=\frac{2 \times 6.023 \times 10^{26}}{235}\)

energy from one atom is \(200 \times 10^{6}\) e.v. hence total energy from \(2 kg\) uranium

\(=\frac{2 \times 6.023 \times 10^{26}}{235} \times 200 \times 10^{6} \times 1.6 \times 10^{-19} J\)

\(2 kg\) uranium is used in \(30\) days hence this energy is recieved in 30 days hence energy recived per second or power is

Power \(=\frac{2 \times 6.023 \times 10^{26} \times 200 \times 10^{6} \times 1.6 \times 10^{-19}}{235 \times 30 \times 24 \times 3600}\)

Power \(=63.2 \times 10^{6}\) watt or \(63.2\) Mega Watt

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\mathrm{M}_{\mathrm{o}}$ એ ${ }_5^{12} \mathrm{~B}, \mathrm{M}_{\mathrm{P}}$ અને $\mathrm{M}_{\mathrm{n}}$ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય તો આઈસોટોનની ન્યુક્લિયર બંધન ઉર્જા . . . . . . .
    View Solution
  • 2
    $1\, amu $ દળને ઊર્જામાં રૂપાંતર કરતાં કેટલી ઊર્જા મળે?
    View Solution
  • 3
    જ્યારે ${ }_{3} Li ^{7}$ ન્યુક્લિયસ ઉપર પ્રોટોનનું પ્રતાડન (મારો) કરતાં નિપજ ન્યુક્લિયસ ${ }_{4} Be ^{8}$ હોય તો, ઉત્સર્જિત થતો અન્ય કણ કયો હશે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી કોઇ $t_1$ સમયે $R_1$ છે અને પછી $ t_2 $ સમયે એકિટવિટી $R_2$  છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક હોય, તો............
    View Solution
  • 6
    $ _{90}^{232}Th $ નું $6 \alpha$ -કણ અને $4 \beta$ - કણ નું ઉત્સર્જન થઇ શેમાં રૂપાંતર થાય?
    View Solution
  • 7
    $ _{92}{U^{235}} $ નું $0.1\%$ દળનું ઊર્જામાં રૂપાંતર થાય છે,તો $1\, kg$ $ _{92}{U^{235}} $ થી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય?
    View Solution
  • 8
    $t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?
    View Solution
  • 9
    $\gamma$ - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?
    View Solution
  • 10
    બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર ............. થશે
    View Solution