Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લીટર સંતૃપ્ત દ્રાવણને બનાવવા નિષ્યંદિત પાણીમાં કેટલા ગ્રામ $CaC_2O_4$ દ્રાવ્ય થશે ? $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.5 \times 10^{-9}$ મોલ$^2$ લીટર$^{-2}$ છે અને તેનો અણુભાર $128$ છે.