Question

$............$રૂપિયા

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક તરબૂચની કિંમત ₹ ૪૫ હોય, તો આવાં ૩૭ તરબૂચની કિંમત કેટલી થાય?
એક બોલપેનની કિંમત ₹ ૨૫ હોય, તો આવી ૧૯ બોલપેનની કિંમત કેટલી થાય ?
નમન ૮૦૦ રૂપિયા લઈને શહેરમાં ગયો. ત્યાં તેણે ૬૦૦ રૂપિયાનું જીન્સનું પેન્ટ ખરીદું. આ પછી તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યાં? 
એક બેટના ₹ ૮૫ હોય, તો આવાં ૭ બેટના કુલ કેટલા રુપિયા થાય ?
બાળ કાચબાની ઉંમર ૩૩ વર્ષ છે. તેની માતા (કાચબી) ની ઉંમર ૧૫૦ વર્ષ છે. માતા (કાચબી) કરતાં બાળ કાચબો કેટલો નાનો છે ?
સોનુએ ૧૩૮ કાંકરા મેળવ્યા. કરીમે ૪૪ કાંકરા મેળવ્યા, તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા ?
એક બોક્સમાં ૯૭૦ ચોકલેટ હતી. તેમાંથી ૪૫૮ ચોકલેટ બાળકોને વહેંચી દીધી. તો હવે બોક્સમાં કેટલી ચોકલેટ બાકી રહી હશે ?
એક કારખાનામાં પ્રથમ દિવસે ૨૭૦ બલ્બ બન્યા. બીજા દિવસે ત્યાં ૧૨૩ બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા ?
એક ટોપલીમાં ૪ તરબૂચ સમાય, તો ૬ ટોપલીમાં કુલ કેટલાં તરબૂચ સમાય ?
૨૫૨ મીટર ૨૮ સેમીમાંથી ૧૦૧ મીટર ૬૪ સેમી બાદ કરો.