Question
૨૫૨ મીટર ૨૮ સેમીમાંથી ૧૦૧ મીટર ૬૪ સેમી બાદ કરો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લતા પાસે ૫૪૭ રૂપિયા હતા, તેના પપ્પાએ ૨૫૦ રૂપિયા આપ્યા. તેણે ૪૮૫ રૂપિયાની સાડી ખરીદી. હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી ?
ટ્રેનના એક ડબામાં ૧૩૨ લોકો બેઠા છે. બીજા ડબામાં ૧૨૯ લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે ?
એક શાળાના બાગમાં ૫૬૮ ગુલાબના છોડ છે અને ૩૮૧ મોગરાના છોડ છે, તો શાળામાં કુલ કેટલા છોડ હશે?
એક દીવાલ બનાવવા ૮૦૦ ઇંટો મંગાવી હતી તેમાંથી ૫૭૬ ઈંટો વપરાઈ ગઈ. હવે કેટલી ઇંટો બાકી રહી ?
બાળ કાચબાની ઉંમર ૩૩ વર્ષ છે. તેની માતા (કાચબી) ની ઉંમર ૧૫૦ વર્ષ છે. માતા (કાચબી) કરતાં બાળ કાચબો કેટલો નાનો છે ?
બગીચાની દીવાલ બનાવવા ૯૦૦ ઈંટ મંગાવવામાં આવી. દીવાલ બનાવવા ૬૬૬ ઇંટ વપરાઈ ગઈ. હવે કેટલી ઈંટ બાકી રહી ?
એક ટોપલામાં ૫૪૪ કેરીઓ હતી. તેમાં બીજી ૨૮૮ કેરીઓ નાખી. હવે, ટોપલામાં કેટલી કેરીઓ થઈ? 
એક ડબામાં ૧૫ લિટર તેલ સમાય, તો આવા ૨૫ ડબામાં કેટલું તેલ સમાય ?
એક તરબૂચની કિંમત ₹ ૩૭ હોય, તો આવાં ૪૨ તરબૂચની કિંમત કેટલી થાય ?
એક બોક્સમાં ૯૭૦ ચોકલેટ હતી. તેમાંથી ૪૫૮ ચોકલેટ બાળકોને વહેંચી દીધી. તો હવે બોક્સમાં કેટલી ચોકલેટ બાકી રહી હશે ?