સાબુના બે પરપોટાના અંદરનું દબાણ અનુક્રમે $1.01$ અને $1.02$ વાતાવરણ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
    View Solution
  • 2
    સંસકિત બળો કોની વચ્ચે લાગે છે.
    View Solution
  • 3
    જો અલગ અલગ ત્રિજ્યાના બે સાબુના પરપોટા એક નળી દ્વારા જોડાયેલા હોય, તો
    View Solution
  • 4
    કેશનળીમાં પ્રવાહીની ઊંચાઇ વિરુધ્ધ કેશનળીની ત્રિજયાનો આલેખ કેવો થાય?
    View Solution
  • 5
    $5 \,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $0.02 \,m^2 $ ક્ષેત્રફળ ધરાવતી ફિલ્મ બનાવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 6
    ખડીયાની દિવેટમાં કેરોસીન તેલ ઉપર શેના લીધે ચઢે છે ?
    View Solution
  • 7
    કેશનળીમાં મરકયુરીનો મેનિસ્ક કેવો હોય?
    View Solution
  • 8
    સમાન ત્રિજયા, $l_1$ અને $l_2$ લંબાઇ ધરાવતી કેશનળીને પાત્રના તળિયે સમાંતરમાં લગાવવામાં આવે છે,બંને કેશનળીની જગ્યાએ કેટલી લંબાઇની કેશનળી મૂકતાં પ્રવાહ સમાન રહે?
    View Solution
  • 9
    $5 \,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $0.02 \,m^2 $ ક્ષેત્રફળ ધરાવતી ફિલ્મ બનાવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 10
    $2 \,cm$ વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન $64$ બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે.  પાણીનું પૃષ્ઠતાણ $0.075 \,N / m$ છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... $J$ થશે.
    View Solution