Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીના સમાન $1000$ નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના $1000$ નાના બુંદોની કુલ સપાટી ઊર્જા $E_1$ હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા $E_2$ હોય તો $E_1: E_2$ એ $x: 1$ છે. $x=$_______થશે.
કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
$2 \,cm$ વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન $64$ બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.075 \,N / m$ છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... $J$ થશે.