સાચી જોડ શોધો :
  • Aઆદિકોષકેન્દ્રી કોષ $\rightarrow$ શાહમૃગનું ઈંડું
  • Bપ્રાણીકોષ $\rightarrow$ કોષદિવાલની હાજરી
  • Cવનસ્પતી કોષ $\rightarrow$ તારાકેન્દ્રની હાજરી
  • Dયુકેરિયોટીક $\rightarrow$ કોષકેન્દ્રપટલની હાજરી
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્રની રચનામાં નીચેનાનો સમાવેશ થતો નથી :
    View Solution
  • 2
    કણાભસૂત્રમાં ક્રિસ્ટી સિવાયના વિસ્તારમાં શું આવેલ હોય છે?
    View Solution
  • 3
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમનો પ્રકાર .....
    View Solution
  • 4
    ........માં અંગિકાઓ જોવા મળે છે.
    View Solution
  • 5
    નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો. 

        કોલમ  $(I)$   તંતુ     કોલમ  $(II)$  બંધારણ     કોલમ $(III)$  કાર્ય 
      $(a)$  સૂક્ષ્મતંતુ   $(i)$  મજબૂત અને પ્રોટીન    $(X)$  તંતુઓ અને નલિકાઓને આધાર 
       $(b)$  સૂક્ષ્મનલિકાઓ   $(ii)$  એક્ટિન પ્રોટીન   $(Y)$  જીવરસનું પરિભ્રમણ 
      $(c)$  મધ્યવર્તી તંતુઓ   $(iii)$  ગોળાકાર ટ્યુબ્યુલિન પ્રોટીન   $(Z)$  રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર

     

    View Solution
  • 6
    $DNA$ ના ધરાવતી હોય પરંતુ ડુપ્લિકેશન કરવા સક્ષમ હોય તેવી અંગિકા
    View Solution
  • 7
    સાચી જોડ શોધો.
    View Solution
  • 8
    ..... એ જીવાણુના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી રચના નથી
    View Solution
  • 9
    સૌથી નાનો કોષ $= .......P........$

    સૌથી મોટો કોષ $=........Q........$

    સૌથી લાંબો કોષ $= .......R.......$

    ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે ?

    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.

    વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.

    ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution