કોલમ $(I)$ તંતુ | કોલમ $(II)$ બંધારણ | કોલમ $(III)$ કાર્ય |
$(a)$ સૂક્ષ્મતંતુ | $(i)$ મજબૂત અને પ્રોટીન | $(X)$ તંતુઓ અને નલિકાઓને આધાર |
$(b)$ સૂક્ષ્મનલિકાઓ | $(ii)$ એક્ટિન પ્રોટીન | $(Y)$ જીવરસનું પરિભ્રમણ |
$(c)$ મધ્યવર્તી તંતુઓ | $(iii)$ ગોળાકાર ટ્યુબ્યુલિન પ્રોટીન | $(Z)$ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર |
કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$
ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે?
સેન્ટ્રોમીયરની સંખ્યા - કાયનેટોકોરની સંખ્યા - ભુજાઓની સંખ્યા
$(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.
$(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.