Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માત્ર કેરીયર તરંગના ટ્રાન્સમીટર વખતે $AM$ ટ્રાન્સમીટરન પ્રવાહ $8 AM$ છે. પરંતુ $sine$ તરંગો કેરીયરને મોકલતા પ્રવાહમાં થતો વધારો $8.96 A$ છે. તો મોડ્યુલેશનની ટકાવારી કેટલા........$\%$ થાય?
એક ટીવી ટ્રાન્સમીશન (પ્રસારણ) ટાવરની ઊંચાઈ $140\, m$ અને રિસિવિંગ (ગ્રહણ) એન્ટિનાની ઊંચાઈ $40\, m$ છે. તો આ ટાવર પર થી દૃષ્ટિ-રેખા (Line of Sight) અવસ્થામાં કેટલા ......$km$ મહત્તમ અંતર સુધી સિગ્નલને પ્રસારિત કરી શકાય? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times 10^6\, m$ આપેલ છે.)
$250\, pF$ અને $100\, k \Omega$ અવરોધ સમાંતરમાં રહેલા છે.તેવા ડિટેક્ટરથી $60 \%$માં મોડ્યુલેશન ધરાવતા તરંગોને પારખે છે, તો તેના દ્વારા પારખી શકતી મહતમ આવૃતિ કેટલી હશે?