સાચું વિધાન પસંદ કરો :
  • A
    ફ્રિકવન્સી મોડયુલેશનમાં ઉચ્ચ આવૃતિ કેરિયર તરંગનો કંપવિસ્તાર ધ્વનિ સિગ્નલના કંપવિસ્તારના સમપ્રમાણમાં બદલવામાં આવે છે.
  • B
    ફ્રિકવન્સી મોડયુલેશનમાં ઉચ્ચ આવૃતિ કેરિયર તરંગનો કંપવિસ્તાર ધ્વનિ સિગ્નલની આવૃત્તિના સમપ્રમાણમાં બદલવામાં આવે છે.
  • C
    એમ્પલીટયૂડ મોડયુલેશનમાં ઉચ્ચ આવૃત્તિ કેરિયર તરંગનો કંપવિસ્તાર ધ્વનિ સિગ્નલના કંપવિસ્તારના સમપ્રમાણમાં બદલવામાં આવે છે.
  • D
    એમ્પલીટયૂડ મોડયુલેશનમાં ઉચ્ચ આવૃત્તિ કેરિયર તરંગની આવૃત્તિ ધ્વનિ સિગ્નલના કંપવિસ્તારના સમપ્રમાણમાં બદલવામાં આવે છે.
JEE MAIN 2016, Easy
Download our app for free and get startedPlay store
c
In amplitude modulation, the amplitude of the high frequency carrier wave made to vary in proportional to the amplitude of audio signal.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10^{12}$ વોટ પાવર ધરાવતો લેસર $10^{-4} cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર આપાત થાય છે,તો ઊર્જા ફલ્‍કસ કેટલું થાય?
    View Solution
  • 2
    $FM$ તરંગ માટે કેરિયર સ્વીંગ $200 kHz$ અને મોડયુલેટીંગ તરંગની આવૃત્તિ $10kHz$ હોય,તો મોડયુલેશન ઇન્ડેક્ષ કેટલો થાય?
    View Solution
  • 3
    જ્યારે રેડિયો તરંગો આયનોસ્ફિયરમાંથી પસાર થાય છે ત્યારે ઉત્પન્ન થતા સ્પેસ પ્રવાહ અને કૅપેસિટિવ સ્થાનાંતર પ્રવાહ વચ્ચે કળાનો તફાવત કેટલો ?
    View Solution
  • 4
    આયનોસ્ફિયરની મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા $(N_{max})$ અને ક્રાંતિક આવૃતિ $f_c$ વચ્ચેનો સંબંધ......
    View Solution
  • 5
    ઉપગ્રહીય સંદેશા વ્યવહાર માટે, ઉપયોગમાં લેવામાં આવતો ઉપર જોડાણ આવૃત્તિ પટ્ટ છે
    View Solution
  • 6
    $100\, MHz$ સંદેશ તરંગની આવૃતિ અને $100\, V$ પીક વોલ્ટેજનો ઉપયોગ $300\, GHz$ કેરિયર તરંગની આવૃતિ અને $400\, V$ ના પીક વોલ્ટેજ ધરાવતા $AM$ ને ચલાવવા થાય છે.મોડ્યુલેશન અંક અને બંને સાઈડ બેન્ડ આવૃતિનો તફાવત (Band width) કેટલો થશે?
    View Solution
  • 7
    લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો.

    લીસ્ટ $I$ લીસ્ટ $II$
    $A$ એટેન્યુશન $I$ રીસીવર અને ટ્રાન્સમીટરનું સયોજન
    $B$ ટ્રાન્સડ્યુસર $II$ રીસીવર પર કેરિયરતરંગ માંથી માહિતી પુનઃ પ્રામ કરવાની પ્રક્રિયા
    $C$ ડીમોડ્યુલેશન $III$ ઉર્જાના એક સ્વરૂપનું બીજામાં રૂપાંતર
    $D$ પુનરાવર્તન $IV$ માધ્યમમાં પ્રસરણ દરમિયાન સિગ્નલની મજબૂતાઈ ગુમાવવી

    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    $Twisted\,\, pair\,\, wire$ ની મદદથી કયા ગાળાની આવૃતિના સિગ્નલો પ્રસારિત કરી શકાય ?
    View Solution
  • 9
    $250$ $pF$ ની કેપેસિટી ધરાવતાં કેપેસિટર અને સમાંતરમાં $100$ $k\Omega$ નો અવરાધ ધરાવતા ડાયોડ ડિટેકટરનો ઉપયોગ $60 \%$ મોડયુલેશન અંક ધરાવતા એમ્પ્લિટયુડ મોડયુલેટેડ તરંગને ડિટેકટ કરવામાં થાય છે.આ પરિપથથી ડિટેકટ થતી મહત્તમ મોડયુલેશન આવૃતિ કેટલી હશે?
    View Solution
  • 10
    કોઇ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ $2.5 × 10^{8} ms^{-1}$ છે તો માધ્યમનો ડાઇ ઇલેક્ટ્રીક અચળાંક કેટલો હશે ?
    View Solution