Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાદા લોલકનો કોણીય વેગ અને કંપવિસ્તાર અનુક્રમે $\omega$ અને $a$ છે. સમતોલન સ્થાનથી $X$ સ્થાનાંતરે ગતિઊર્જા $T$ અને સ્થિતિઊર્જા $V$ હોય, તો $T$ નો $V$ સાથેનો ગુણોત્તર કેટલો થાય?
એક કણ $A$ કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર $.........$ છે.
$1 \,m $ લંબાઈવાળું એક સાદુ લોલક $10 \,rad/s$ કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર $1 \,rad/s$ જેટલી નાની કોણીય આવૃત્તિ અને $10^{-2}\, m$ જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય
લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ $3\, {m} / {s}$ છે. લોલકની લંબાઈ $50 \,{cm}$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ ($m/s$ માં) કેટલો હશે?