સાદા લોલકનો કોણીય વેગ અને કંપવિસ્તાર અનુક્રમે $\omega$ અને $a$ છે. સમતોલન સ્થાનથી $X$ સ્થાનાંતરે ગતિઊર્જા $T$ અને સ્થિતિઊર્જા $V$ હોય, તો $T$ નો $V$ સાથેનો ગુણોત્તર કેટલો થાય?
A${X^2}{\omega ^2}/({a^2} - {X^2}{\omega ^2})$
B${X^2}/({a^2} - {X^2})$
C$({a^2} - {X^2}{\omega ^2})/{X^2}{\omega ^2}$
D$({a^2} - {X^2})/{X^2}$
AIPMT 1991, Medium
Download our app for free and get started
d (d) Kinetic energy \(T = \frac{1}{2}m{\omega ^2}({a^2} - {x^2})\)
and potential energy, \(V = \frac{1}{2}m{\omega ^2}{x^2}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$121\,cm$ અને $100\,cm$ લંબાઈ ધરાવતા બે લોલકો સમાન કળામાં દોલનો કરવાનું શરૂ કરે છે. કોઈક ક્ષણે, તેઓ સમાન કળામાં, તેઓના મધ્યસ્થાને છે. આ બંને ફરીવાર સમાન કળામાં તેમનાં સરેેાશ સ્થાન (મધ્ય સ્થાને) હોય તે માટે ટૂંકા લોલક દ્વારા જરૂરી લઘુત્તમ સંખ્યાના દોલનોની સંખ્યા $.....$હશે.
અવમંદિત દોલનોના કિસ્સામાં, અવમંદન બળ એે દોલનની ઝડપના સપ્રમાણમાં છે. જો કંપવિસ્તાર તેના મહ્ત્તમ અડધો $1 \,s$ માં થઈ જતો હોય તો $2 \,s$ પછી તેનો કંપવિસ્તાર કેટલો હશે ?(શરૂઆતનો કંપવિસ્તાર = $A_0$ જેટલો છે.)
સાઇનસૉઇડલ તરંગમાં કોઈ નિશ્ચિત બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી જવા માટે $0.17 \,sec$ નો સમય લાગે છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
$LCR$ પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક $\mathrm{b}$ અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?