Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઈ અને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક $m$ દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે?
સ્પ્રિંગ $A$ અને સ્પ્રિંગ $B$નાં બળ અચળાંક $300\, N / m$ અને $400$ $N / m$ ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડીને $8.75$ સેમી દબાવવામાં આવે છે. $A$ અને $B$ માં સંગ્રહિત ઊર્જાનો ગુણોતર $\frac{E_{A}}{E_{B}}$ કેટલો થાય?
એક સમક્ષિતિજ પાટીયું $A$ જેટલા કંપવિસ્તારથી ઊપર નીચે સરળ આવર્ત દોલન કરે છે. આ પાટીયાનો સંપર્ક ગુમાવ્યા વગર તેના પર કોઈ પદાર્થ મુકી શકાય તે માટે તેના કંપનનો ન્યુનતમ આવર્તકાળ કેટલો હશે ?