Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાતળા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તેના દોલનોનો આવર્તકાળ $T$ મળે છે. હવે તેને બે સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.(બન્નેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં અડધી છે) અને તેમાંથી એક ભાગને સમાન ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવતા તે $T'$ આવર્તકાળથી દોલનો કરે છે તો $\frac{{T'}}{T}$ નો ગુણોત્તર કેટલો થાય?
$0.06\, T$ ના ચુંબકીયક્ષેત્રની સાથે $30^{\circ}$ ના ખૂણે મૂકેલા ત્રિજ્યા ચુંબક પર લાગતુ ટોર્ક $0.018\, Nm$ છે. તો તેને સ્થાયી થી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય
એક ચુંબકીય સોયની લંબાઈની સાપેક્ષે તેની જાડાઈ અને પહોળાઈ અવગણી શકાય છે. જે સમક્ષિતિજ સમતલ સાથે $T$ સમયગાળા સાથે દોલનો કરે છે. આ સોયને લંબાઈને લંબરૂપે $n$ જેટલાં સરખાં ભાગોમાં તોડીએ તો દરેક ભાગનાં દોલનોનો સમયગાળો