Question
સામા પટેલને બધાં વૃક્ષો કેમ ઉછેરવાં હતાં $?$

Answer

સામા પટેલ માનતા હતા કે એકલું વૃક્ષ હોય તો તેને કંટાળો આવે ને ગમે નહિ. બે $-$ ચાર વૃક્ષ હોય તો તેઓ એકબીજા સામે નજર નાખે. આ ઉપરાંત, પાંચ $-$ છ ઉછરતાં વૃક્ષોમાંથી પોતાની સાથેનાં બે $-$ ત્રણ વૃક્ષોને મરતાં જુએ તો બાકી રહેલાં વૃક્ષો અકળાય. સામા પટેલ પોતે ઉછરતાં વૃક્ષોને મારી નાખે તે તેમનાથી સહન થઈ શકે તેમ ન હતું. તેથી તેમને બધાં વૃક્ષો ઉછેરવાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free