સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો

$(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે

$(b)$ ટેલિસ્કોપની મોટવણી  $1000$ છે

$(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય

$(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે

સાચા વિધાનો કયા છે?

  • A$(a), (b)$ અને $(c)$
  • B$(b), (c)$ અને $(d)$
  • C$(c), (d)$ અને $(a)$
  • D$(a), (b)$ અને $(d)$
NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
d
\(f _0=20\,m =2000\,cm\)

\(f _e=2\,cm\)

for Normal adjustment

\(\rightarrow \text { M.P. }=\frac{f_0}{f_e}=\frac{2000}{2}=1000\)

\(\rightarrow\) Distance between both lens \(= f _0+ f _e\)

\(=2000+2\)

\(=2002\,cm\)

\(=20.02\,m\)

\(\rightarrow\) Image is inverted and magnified

\(\rightarrow\) Aperture of eye piece is smaller than objective.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સ ને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 2
    $A$ પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્કીભવનાંક $\cot (A / 2)$ છે. તો લઘુતમ વિચલન કોણ ......
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ .........માટે મહત્તમ છે.
    View Solution
  • 4
    ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ $45^{\circ}$ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m / s$ છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.
    View Solution
  • 5
    કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $f_2$ , વક્રીભવનાંક $\mu_2$ અને વક્રતાત્રિજ્યા $R$) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ $f_1$, વક્રીભવનાંક $\mu_1$, અને વક્રતાત્રિજ્યા $R$) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે?
    View Solution
  • 6
    હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
    View Solution
  • 7
    પ્રકાશનું એક અભિસારિત કિરણ એ અપસારી લેન્સ પર પડે છે. લેન્સમાંથી પસાર થયા પછી, પ્રકાશના કિરણો લેન્સની બીજી બાજુએ $15 \,cm$ ના અંતરે એકબીજાને છેદે છે. જો લેન્સ દૂર કરવામાં આવે, તો કિરણોના છેદન બિંદુ લેન્સથી $5\,cm$ નજીક તરફ ખસે છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    વક્રીભવનાંક વાળા પ્રિઝમ દ્વારા $\mu$ વિચલન પામે છે અને નાનો કોણ $A$ ને ............દ્વારા આપવામાં આવે છે.
    View Solution
  • 9
    બંને બાજુ બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \,cm$ છે, તો આપેલ ગોઠવણીમાં હવામાં મૂકેલી વસ્તુ માટે કેન્દ્રની કેન્દ્રલંબાઈ .......... $cm$
    View Solution
  • 10
    વસ્તુને પ્રવાહીમાં ડુબાડતાં વસ્તુ કયારે દેખાય નહી
    View Solution