Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રયોગમાં $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી $5\,cm$ અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી $20\,cm$ અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$માં કેટલી હશે?
એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
$2 \mathrm{h}$ ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $2 \sqrt{2}$ અને ઉપરનો અડધો ભાગ $\sqrt{2}$ વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે?
અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $ છે. જો પ્રતિબિંબ ચત્તુ (આભાસી)હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન ....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?