Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6.03$ જેટલી વસ્તીને આવરી શકે તે માટે $TV$ ટાવરની જરૂરી ઊંચાઈ $h$ છે. જે સરેરાશ વસ્તી ઘનતા $100$ પ્રતિ ચોરસ કિમી હોય અને પૃથ્વીની ત્રિજ્યા $6400 km$ હોય તો $h$ નું મૂલ્ય મીટરમાં $.........$ થશે.
$11.21\, {MHz}$ આવૃતિના એક $15\, {V}$ ના મહત્તમ (Peak) વૉલ્ટેજ વાળા કેરિયર સિગ્નલને $7.7\, {kHz}$ સાઇન (sine) પ્રકારના અને $5\;V$ કંપવિસ્તાર ધરાવતા તરંગ વડે કંપવિસ્તાર અભિમિશ્રિત કરતાં $A.M.$ (કંપવિસ્તાર અભિમિશ્રિત) તરંગ ના upper સાઈડ અને lower સાઇડ બેન્ડના કંપવિસ્તાર અનુક્રમે $\frac{a}{10}\, V$ અને $\frac{b}{10}\, V$ છે તો $\frac{a}{b}$ નું મૂળી કેટલું થશે?