Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A.M.$ પ્રસારણ માટે $6\, {MHz}$ ની બેન્ડવીડ્થ મળે છે. જો કેરિયર તરંગને મોડ્યુલેટીંગ કરવા માટે વપરાતા ઓડિયો સિગ્નલની મહત્તમ આવૃતિ $6 \,{kHz}$ થી વધુ હોવી જોઈએ નહીં.એકબીજા સાથે દખલ કર્યા વિના આ બેન્ડમાં એકસાથે પ્રસારિત થઈ શકે તેવા સ્ટેશનોની સંખ્યા કેટલી હશે?
સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઇલેકટ્રૉન ઘનતા $10^{10}m^{-3}$ છે. બપોરના સમયે મહત્તમ ઇલેકટ્રૉન ઘનતા વધીને $ 2 × 10^{10}m^{-3}$ થાય છે. તો બપોરના સમયની ક્રાંતિ આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?