ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.