સાંદ્ર $H_2SO_4$ અને સાંદ્ર $HNO_3$ ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં $KHSO_4$ નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.
  • A
    બદલાયા વગરનો
  • B
    બમણો
  • C
    ઝડપી
  • D
    ધીમો
NEET 2016, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}+\stackrel{\oplus}{\mathrm{H}} \longrightarrow \mathrm{NO}_{2}+\mathrm{H \stackrel{\ominus}{S}O}_{4}+\mathrm{H}_{2} \mathrm{O}\)

\(\mathrm{KHSO}_{4} \longrightarrow \mathrm{K}^{\oplus}+\mathrm{H\stackrel{\ominus}{S}O}_{4}\)

Due to common ion effect backward reaction will take so the formation \(\mathrm{NO}_{2}^{+}\) decrease so nitration process will become slower.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મિથાઇલ આલ્કોહોલ ના દ્રાવણ માં બ્રોમીન એ ઇથિલીન (ઇથિન ) સાથે પ્રકિયા કરીને યોગશીલ માં $BrCH_2CH_2OCH_3$ નું $1, 2$ -ડાયબ્રોમોઈથેન બનાવે છે કારણકે ...
    View Solution
  • 2
    ઉપરોક્ત પ્રકિયા માટે યોગ્ય પ્રકીયક કયો છે ?
    View Solution
  • 3
    પ્રોપિનની $HI$ સાથેની પ્રક્રિયાથી $n$-પ્રોપાઇલ આયોડાઇડ ન મળતાં આઇસોપ્રોપાઇલ આયોડાઇડ મળે છે, કારણ કે....
    View Solution
  • 4
    બ્યુટ-$1$-આઇનમાં એસિડિક હાઇડ્રોજનની સંખ્યા...... છે.
    View Solution
  • 5
    નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે?
    View Solution
  • 6
    ......... પ્રક્રિયા દ્વારા $2$-બ્રોમોબ્યુટેન મળે છે.
    View Solution
  • 7
    નીપજ $(A)$ શું હશે ?
    View Solution
  • 8
    રેનીનીકલ જેનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે તેનો ઉદભવ કેવી રીતે થાય છે ?
    View Solution
  • 9
    એસીટીલીનને મરક્યુરીક સલ્ફેટ ધરાવતા મંદ સલ્ફયુરીક એસીડમાંથી પસાર કરતા બનતી નીપજમાં $\pi$ - બંધની સંખ્યા જણાવો.
    View Solution
  • 10
    નીચે આપેલા પરમાણુઓના હાયડ્રોજીનેશનની  ઉષ્માનો યોગ્ય ક્રમ કયો છે ?
    View Solution