Question
સારથિએ અભિમન્યુને ચેતવતાં શું કહ્યું?

Answer

સારથિએ અભિમન્યુને ચેતવતાં કહ્યું, ‘કુમાર, દ્રોણને જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું.’

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free