Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.8 \,kg m ^{2}$ વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને $20\, Am ^{2}$ ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર $4T$ $3$ ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે $60^{\circ}$ ભ્રમણ કરે ત્યારે કોણીય વેગ
$100 \Omega$ નો અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને હ્યારે $400 \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે $10 \mathrm{~V}$ સુધીનો વૉલ્ટેજ માપે છે . ગેલ્વેનોમીટર ને $10$ $A$ જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતારિત કરવા માટેનો જરૂરી અવરોધ $x \times 10^{-2} \Omega$ છે. $x$ નું મૂલ્ય. . . . . . . . હશે.
$R$ જેટલી બહારની ત્રિજ્યા ધરાવતા એક અત્યંત લાંબા (અનંત) પોલા વાહક નળાકાર તેની લંબાઈની દિશામાં નિયમિત પ્રવાહ ધનતા ધરાવે છે. નળાકારની અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર $(r)$ ના વિધેય તરીકે ચુંબકીય ક્ષેત્ર $(B)$ ને ............ સાચી રીતે દશાવે છે.
$3.57 \times 10^{-2} \,T $ ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો $\frac{e}{m}$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\, C/kg $ હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?
એક વિદ્યુતભાર $Q$ એ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ માં $\overrightarrow{d l}$ જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. $\overrightarrow{ B }$ દ્વારા થતું કાર્ય શોધો :
કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=B_0\left(1+\frac{x}{l}\right) \hat{k}$ અસ્તિત્વ ધરાવે છે.$l$ બાજુની અને $i$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક ચોરસ રીંગ તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે.રીંગ વડે અનુભવતા કુલ ચુંબકીય બળની માત્રા શોધો.