Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફલાસ્ક આઇસોહકઝેન ને $3 -$મિથાઇલ પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી $63^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ $60^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?
ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.