વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.
કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.