નિર્જળ ક્ષારનું વજન $= 100-55.9 = 44.1$; નિર્જળ $Na_2SO_4$ નો આણ્વીય દળ $= 142$ ગ્રામ
$44.1$ ગ્રામ $Na_2SO_4$ એ $55.9$ ગ્રામ $H_2O$ સાથે જાડાયેલ છે.
$142$ ગ્રામ $Na_2SO_4$ $ = \,\,\frac{{142\, \times \,55.9}}{{44.1}}\,\,{\rm{ = 180}}$ ગ્રામ $H_2O$ સાથે જોડાય.
પાણીના મોલ દળ/ અણુભાર $= 180/18 = 10$
સ્ફટિકમય ક્ષારનું સૂત્ર = $Na_2SO_4$ .$10H_2O$