$C_3H_{8(g)} + 5O_{2(g)} → 3CO_{2(g)} + 4H_2O_{(l)}$
તત્વયોગમીતી અનુસાર $1$ મોલ $C_3H_8$ ને $5$ મોલ $O_2$ સાથે ક્રીયા કરતા
$C_3H_8$ $= 5$ મોલ આપેલ છે.
આમ, $ 5$ મોલ $C_3H_8$ પ્રક્રીયા માટે, $25$ મોલ $O_2$
જરૂરી કદ $= 25$ $\times$ $22.4 = 560$ ગ્રામ
$(A)$ $CH _{3} COOH$
$(B)$ $HCHO$
$(C)$ $CH _{3} OOCH _{3}$
$(D)$ $CH _{3} CHO$
દ્રાવણ $P = 8\, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \,N$ $HNO_{3(aq)}$ છે.
(1) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માંં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
(2) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની ગ્રામ તુલ્યાકની સંખ્યા સમાન છે.
(3) દ્રાવણ $ P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
(4) દ્રાવણ $P $ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.