શા કારણે નાઇટ્રોજન રાસાયણિક રીતે નિષ્ક્રિય છે?
  • A
    નાઇટ્રોજનની ઊંચી વિદ્યુતઋણતા
  • B
    બંધ ધ્રુવીયતાની ગેરહાજરી
  • C
    ટૂંકું આંતર કેન્દ્રીય અંતર
  • D
    ઊંચી બંધ શક્તિ
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા અણુમાં બંધલંબાઇ સમાન નથી ?
    View Solution
  • 2
    પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વોને શા માટે ચાલ્કોજન કહેવાય છે?
    View Solution
  • 3
    ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે “$A$” ને મેળવાય છે કે જેમાં $NH$ નું હવા ઓકિસડેશન સંકળાયેલ છે,ફરીથી તેનું આગળ હવા ઓકિસડેશન કરતાં “$B$” ઉત્પન્ન કરે છે. "$B$” નું જલીયકરણ કરતાં નાઈટ્રોજનનો ઓકસોએસિડ બને છે અને સાથે “$A$” પણ નીકળે છે. આ ઉપરાંત ઓકસોએસિડ "$A$" પણ ઉત્પન કરે છે અને કથ્થાઈ વીંટી કસોટી હકારાત્મક આપે છે. $A$ અને $B$ અનુક્રમે ઓળખી.
    View Solution
  • 4
    નીચે પૈકી કયુ સૌથી પ્રબળ એસિડ છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું હળવું છે?
    View Solution
  • 6
    હિલીયમ - ઓક્સિજનનું મિશ્રણ દરિયામાં ઉંડે ડૂબકી મારનારા, નાઈટ્રોજન ઓક્સિજનના મિશ્રણને બદલે શા માટે ઉપયોગ કરે છે?
    View Solution
  • 7
    $NO_2$ માંથી $N_2O_4$ ની બનાવટ દરમિયાન બે $NO_2$ અણુમાંના એક-એક અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઇ ............ બનાવે છે.
    View Solution
  • 8
    $Cl_2$ વાયુની ઠંડા $NaOH$ સાથેની પ્રક્રિયાથી ..... બને છે.
    View Solution
  • 9
    થાયોસલ્ફ્યુરિક એસિડ ની અંદર ........
    View Solution
  • 10
    જે પ્રક્રિયામાં $HNO_3$ બેઇઝ તરીકે વર્તતો હોય તેમાં સૌથી પ્રબળ એસિડ તરીકે કોણ વર્તે ?
    View Solution