Question
શાળામાં તમારી પરીક્ષા કેવી રીતે લેવાય છે?

Answer

શાળામાં અમારી પરીક્ષા એકસાથે લેખિત સ્વરૂપે લેવાય છે. ફક્ત શારીરિક શિક્ષણની પરીક્ષા જ મેદાનમાં એક પછી એક વિદ્યાર્થીને બોલાવીને લેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free