Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
લોકનૃત્યોનો જન્મ શી રીતે થયો હશે?
✓
Answer
વર્ષો પહેલાં નદીને કિનારે સંસ્કૃતિનું પારણું બંધાયું હતું, ત્યારે જ લોકનૃત્યોનો જન્મ થયો હતો. એ સમયનો માણસ પ્રકૃતિની ગોદમાં મસ્ત બનીને નાચવા કે ગાવા લાગતો. આમ માનવીના આનંદની ઊર્મિઓમાંથી જ લોકનૃત્યો જન્મ્યાં છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.