Question
પાલુબેન પોતાનાં બાળકોને કેમ ભણાવવા માગતાં હતા?

Answer

પાલુબેનને અવારનવાર પોતાનાં બાળકોનો વિચાર સતાવતો. વળી અઢાર કલાક સુધી શરીરતોડ શ્રમ કરીને પણ વળતર ઓછું જ મળતું. આથી પોતાની જિંદગીના ઢસરડા પણ તેમને ઘણી વાર ખટકતા, તેમણે મનોમન સંકલ્પ કર્યો કે, 'અમારું આયખું આમ ને આમ ઢસરડા કરીને પૂરું થયું, પણ છોકરાને ભણાવીશ તો જ ઊજળા દિવસો આવશે.' તેથી પાલુબેન પોતાનાં ભાળકોને ભણાવવા માગતાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free