Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીજીવનજ્યોત2 Marks
Question
શાળાની શરૂઆત પ્રાર્થનાથી જ કેમ થાય છે?
✓
Answer
શિક્ષણને એકાગ્રતા સાથે સીધો સંબંધ છે. એકાગ્રતા વિના શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી. પ્રાર્થના એ એકાગ્રતા માટેનું સબળ માધ્યમ છે. તેથી શાળાની શરૂઆત પ્રાર્થનાથી જ થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.