Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
ઠુંઠાં

Answer

સરપંચે થોડા વર્ષો પહેલાં ગામની સીમે લગાવેલાં ઠૂંઠાં આજે ઘટાદાર વૃક્ષો બની ગયાં છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
રાજકુમાર ઘોડા પર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યો.
પાણીને બદલે જળ અને જળને બદલે પાણી મૂકી ફરીથી લખો:
જળયારું
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
ઉર
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
વહી જાય
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાનાયક -
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડયો હતો.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
મારું મન તો ના પાડી રહ્યું હતું પણ હાથ મારું માન્યો નહીં.
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
રસ -
ચિત્ર વિશે એક વાક્ય લખો:
Image
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
મમ્મીએ ગોળના ગોળ લાડવા બનાવ્યા.