સૂચિ-$I$ (સંયોજન) | સૂચિ-$II$ (રંગ) |
$A$ $\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}$ | $I$ જાંબલી |
$B$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}$ | $II$ લોહીજેવો લાલ |
$C$ $[\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}$ | $III$ પ્રસિયન બ્લૂ (વાદળી) |
$D$ $\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3$ | $IV$ પીળો |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
સૂચિ $I$ (પધ્ધતિ ) | સૂચિ $II$ (ઉપયોગિતા ) |
$A$. નીસ્યંદન | $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ |
$B$. વિભાગીય નીસ્યંદન | $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ |
$C$. વરાળ નીસ્યંદન | $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ |
$D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન | $IV$. કલોરોફોર્મ- એનીલીન |