MCQ
શ્રેણી $27,\,9,5\frac{2}{5},\,3\frac{6}{7},...\,$ નું નવમું પદ$\text{.}\,.....\text{ }$ છે.
  • $1\frac{{10}}{{17}}$
  • B
    $\frac{{10}}{{17}}$
  • C
    $\frac{{16}}{{27}}$
  • D
    $\frac{{17}}{{27}}$

Answer

Correct option: A.
$1\frac{{10}}{{17}}$
a
શ્રેણી $\frac{27}{1},\,\frac{27}{3},\,\frac{27}{5},\,\frac{27}{7}\,\,$ નું $\text{n}$ મું પદ $\frac{27}{2n-1}\,\,$ છે.

નવમું પદ ${{t}_{9}}=\frac{27}{17}=1\frac{10}{17}\,$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર શ્રેણીનાં $n$ પદોનો સરવાળો $3n^2 + 5n$ અને $t_n = 164$ હોય, તો $n =…..$
જો $z_1$ અને $z_2$ એ એવી બે સંકર સંખ્યાઓ છે કે જેથી $|z_1 + z_2|$ = $1$ અને $\left| {z_1^2 + z_2^2} \right|$ = $25$  થાય તો $\left| {z_1^3 + z_2^3} \right|$ ની ન્યૂનતમ કિમત મેળવો 
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin x + \log (1 - x)}}{{{x^2}}}  = . . .$
${\text{P}}$ એ ઉપવલય $\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{{{\text{a}}^{\text{2}}}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\,\,$ પરનું બિંદુ છે. જ્યારે $\Delta PSS'\,$ નું ક્ષેત્રફળ મહતમ હોય,ત્યારે  $\Delta PSS'$ ($S$ અને $S'$ નાભિઓ) ની અંત: ત્રિજ્યા =.........
ધારોકે $A$ એ $2 \times 2$ કક્ષાની એક ક્ષણિક છે, જેના ધટકો, ગણ $\{0,1,2,3,4,5\}$ માંથી છે. જો $A$ ના તમામ ધટકોનો સરવાળો એક અવિભાજ્ય સંખ્યા $p , 2< p <8$ હોય તો આવા શ્રેણિક $A$ ની સંખ્યા મેળવો.
$x \in R,\,$ માટે $\,\,\mathop {\lim }\limits_{x \to \infty } \,{\left( {\frac{{x - 3}}{{x + 2}}} \right)^x}  = . . .$
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{\tan }^{ - 1}}x}}{x} = . . .$
નીચેના આવૃત્તિ વિતરણનો આવર્ત મધ્યક :

$x_i$

$3$

$6$

$9$

$12$

$f_i$

$1$

$2$

$3$

$4$

જો $f (x) = \sin^2x + \cos^4x + 2$ અને $g (x) = \cos (\cos x) + \cos (\sin x).$ તથા $f (x)$ અને $g (x)$ નો આવર્તમાન અનુક્રમે $T_1$ અને $T_2$ હોય તો 
$\tan \alpha + 2\tan 2\alpha + 4\tan 4\alpha + 8\cot \,8\alpha = $