શુદ્ધ સિલિકોનના સેમ્પલમાં $10^{13} atom/cm^3 $ જેટલામાં ફોસ્ફરસ મિશ્ર કરવામાં આવે છે. જો બધા ડોનર અણુઓ સક્રિય હોય અને ઈલેક્ટ્રોનની મોબિલીટી $1200 cm^2/ volt$ $sec$ હોય તો $20° C $ એ અવરોધકતા કેટલા ......$\Omega$ $cm$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P - N$ જંકશનમાંથી $0.5 V$ ની પોટેન્શિયલ બેરીયર મળે છે. જો ડેપ્લેશન પ્રદેશ $5×10^{-7}m$ પહોળો હોય તો આ પ્રદેશમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?
$P - N$ જંંકશન ડાયોડ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે. તો ઉલટ સૂલટ પ્રવાહનો ઉદ્દગમ પરિપથમાં જોડેલ છે. અવરોધ $(R)$ માં પ્રવાહ નીચે મુજબ જોઈ શકાય. નીચેનામાંથી કયું સાચું છે?
આકૃતિમાં શુદ્ધ સેમીકન્ડક્ટર $S$ દર્શાવેલ છે. શ્રેણીમાં અવરોધ $R$ અને એક સમાન વોલ્ટેજ સ્ત્રોત $V$ છે. એમ્પિયર મીટર $A$ નું અચળ મૂલ્યાંક મેળવા માટ $R$ ની કિંમત વધારી કે ઘટાડી શકાય છે. તો ક્યારે સેમીકન્ડક્ટર $S$ ગરમ થશે? કારણ આપો.