સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
a
Girgnard's reagent i.e., $RMgX$ is $\sigma$ -bonded organometallic compound.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની ચુબંકીય ચાકમાત્રા ‘સ્પીન [બ્હોર ચુંબકીય એકમમાં ($\mu_B$)] નું ....... થશે.
    View Solution
  • 2
    હેકઝા-એકવા મેંગેનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર ......છે.
    View Solution
  • 3
    ક્યુ સંકીર્ણ સમતલીય સમચોરસ રચના અને $dsp^2$ સંકરણ ધરાવે છે.
    View Solution
  • 4
    જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે તો એનો અર્થ એ થાય કે ..............
    View Solution
  • 5
    $[(CoCl)_6]^{4-}$ સંકીર્ણ માટે $CFSE$ $18000\,cm^{-1}$ છે.$[CoCl_4]^{2-}$ માટે $\Delta$........... $cm^{-1}$
    View Solution
  • 6
    સંકીર્ણ પોટેશિયમ ટ્રાયક્લોરોઇથિલિન પ્લેટિનેટ $(II)$ નુ સૂત્ર........ છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું એક પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?
    View Solution
  • 8
    લિગાન્ડ્સની સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?
    View Solution
  • 9
    સ્ટોઇચ્યોમેટ્રી ${CuSO}_{4} .5 {H}_{2} {O}$ સાથે સંકળાયેલા હાઇડ્રોજન બંધાયેલા પાણીના અણુઓની સંખ્યા $....$ છે.
    View Solution
  • 10
    સુચિ $I$ સાથે સુચિ $II$ ને જોડો.

    $LIST-I$   (પદાર્થો) $LIST-II$  (હજાર તત્વ)
    $A$.  જિગલર ઉદ્રીપક $I$. રહોડીયમ
    $B$. બ્લૂડ (રક્ત) પિગ્મેંટ $II$.કોબાલ્ટ  
    $C$ . વિકિન્સ્ન ઉદ્રીપક $III$. આર્યન 
    $D$. વિટામીન${B}_{12}$ $IV$. ટીટેનિયમ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution