સિલિકોન $Si$  અને જર્મેનિયમ $ Ge$  ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે $0.7 V $ અને $0.3 V$  છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી $V_o$ માં કેટલા ....$V$ ફેરફાર થાય?
  • A$0.2$
  • B$0.4 $
  • C$0.6$
  • D$0.8 $
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
(b)Consider the case when \( Ge\)  and \(Si \) diodes are connected as show in the given figure.
Equivalent voltage drop across the combination \(Ge\) and \(Si\) diode \(= 0.3 \,V\)
==> Current \(i = \frac{{12 - 0.3}}{{5\,k\Omega }} = 2.34\,mA\)
 Out put voltage \(V_0 = Ri = 5 k \Omega ×2.34 \,mA = 11.7 \,V\)
Now consider the case when diode connection are reversed. In this case voltage drop across the diode's combination \(= 0.7 \,V\)
==> Current \(i = \frac{{12 - 0.7}}{{5\,k\Omega }} = 2.26\,mA\)
 \({V_0} = iR = 2.26\,mA \times 5\,k\Omega = 11.3\,V\)
Hence charge in the value of \(V_0 = 11.7 -11.3 = 0.4 V\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં રહેલ આદર્શ $P- N $ જંકશનમાંથી કેટલા ....$mA$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 2
    $N-$ પ્ર્કારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે
    View Solution
  • 3
    આપેલ ગેટ અને તેને અનુરૂપ $A, B, Y$ નું સાચું મૂલ્ય ઓળખો?
    View Solution
  • 4
    આકૃતિમાં $6\,V$ બ્રેકડાઉન વૉલ્ટેજ અને $R_L= 4\,k\Omega $ લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ $R_i = 1\,k\Omega $ જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ $V_B$ $8\,V$ થી $16\,V,$ સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે? 
    View Solution
  • 5
    ફોટોડાયોડની વાહકતા ફક્ત જયારે આપાત પ્રકાશની તરંગલંબાઈ $660 \mathrm{~nm}$ થી ઓછી હોય ત્યારે બદલાય છે. ફોટોડાયોડ માટે બેન્ડ ગેપ $\left(\frac{X}{8}\right) \mathrm{eV}$ જેટલો મળે છે, તો $X$ નું મૂલ્ય_________છે.

    $\text { ( } \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{Js}, \mathrm{e}=1.6 \times10^{-19}\mathrm{C}$આપેલ છે.

    View Solution
  • 6
    $N - P - N$ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં કલેક્ટર પ્રવાહ $9 mA$  છે. જો ઍમિટરમાંથી $90\% $ ઇલેકટ્રૉન કલેક્ટરમાં પહોંચતા હોય, તો ...
    View Solution
  • 7
    આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ $A$ અને $B$ અનુક્રમે $0$ અને $1$ હોય તો આઉટપુટ $Y$ નું મૂલ્ય $x$ મળતું હોય તો $x$નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 8
    $Ge$ અને $Na $ ની વિદ્યુતીય વાહકતા અનુક્રમેમ $\sigma_1$, અને $\sigma_2$ છે. જો આ પદાર્થને ગરમ કરવામાં આવે તો .....
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ $A$ બિંદુુ આગળ વોલ્ટેજ (ડાયોડ) ને આદર્શ તરીકે ધ્યાનમાં લો.
    View Solution
  • 10
    $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ $24\; mA$ છે. જો એમીટરમાંથી બહાર આવતા $80 \%$ ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?
    View Solution