MCQ
$\sin ^{-1}\left[\cos \left(\sin ^{-1} \frac{\sqrt{3}}{2}\right)\right]=$__________.
  • A
    $\frac{\pi}{3}$
  • $\frac{\pi}{6}$
  • C
    $-\frac{\pi}{6}$
  • D
    $-\frac{\pi}{3}$

Answer

Correct option: B.
$\frac{\pi}{6}$
$\frac{\pi}{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x) = 2{x^3} - 3{x^2} - 36x + 7$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
જો $\omega = - \frac{1}{2} + i\frac{{\sqrt 3 }}{2}$. તો $\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - 1 - {\omega ^2}}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^4}}\end{array}\,} \right|= . . . $
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\frac{{{x^2} - 9}}{{x - 3}}\,,}&{{\rm{if \,\,}}x \ne 3}\\{2x + k\,,}&{{\rm{otherwise}}}\end{array}} \right.$, એ $x = 3$ આગળ સતત હોય તો $k = $
જો $A$ અને $B$ કોઈ બે શ્રેણિક હોય જેના માટે $A+B= \lambda I,$ જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે.
રેખાઓ  $\frac{{x\,\, - \,\,1}}{2}\,\, = \,\,\frac{{y\,\, - \,\,2}}{3}\,\, = \,\,\frac{{z\,\, - \,\,3}}{4}$ અને $\frac{{x\,\, - \,\,2}}{3}\,\,\, = \,\,\frac{{y\,\, - \,\,4}}{4}\,\, = \,\,\frac{{z\,\, - \,\,5}}{5}\,\,$વચ્ચેનું ન્યૂનતમ અંતર ......
વિધાન $1$ : જો $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right)$ અસ્તિત્વ હોય અને  $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right) = f\left( {{x_0}} \right)$ તો અને તોજ વિધેય $f:R \to R$ એ $x_0$ આગળ સતત છે 

વિધાન $2$ :  જો $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right)$ અસ્તિત્વ હોય અને  $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right) \ne f\left( {{x_0}} \right)$ તો અને તોજ  $f : R \to R$ એ $x_0$ આગળ અસતત થાય .

જો દરેક વાસ્તવિક કિમંત $x$ માટે  $f(x) = x - [x]$ આપેલ છે કે જ્યાં $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો  $\int_{ - 1}^1 {f(x)\,dx} $=
$f(1)+f(2)+3 f(3)+\ldots+x f(x)=x(x+1) f(x) ; x \geq 2$ જ્યાં $f(1)=1$ નું સમાધાન કરતો વિધેય $f: N \rightarrow R$ ધ્યાને લો તો $\frac{1}{f(2022)}+\frac{1}{f(2028)}=............$
વિધેય $f(x) = |x| + \frac{{|x|}}{x}$ એ . . . .
માણસ એ ટાર્ગેટને તાકી શકે તેની સંભવના $\frac{2}{5}$ છે. તે ટાર્ગેટને $k\,$ વખત  (કે જ્યાં $k$ આપેલ સંખ્યા છે ) તકવાનો પ્રયત્ન કરે  છે તો  $k$ ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી ટાર્ગેટ ને ઓછામાં ઓછી એક વખત તાકી શકે તેની સંભાવના $\frac{7}{10}$ કરતાં વધુ મળે.