MCQ
${{\sin }^{-1}}x=2{{\tan }^{-1}}x$ નો ઉકેલ ગણ ........... છે.
  • A
    $\left\{ 1,2 \right\}$
  • B
    $\left\{-1,2\right\}$
  • $\left\{ -1,1,0 \right\}$
  • D
    $\left\{ 1,\frac{1}{2},0 \right\}$

Answer

Correct option: C.
$\left\{ -1,1,0 \right\}$
C

$sin^{-1}x=2tan^{-1}x$

$sin^{-1}x=sin^{-1}\frac{2x}{1+x^2}$

$x=\frac{2x}{1+x^2}$

સાદુરૂપ આપતા

$x=0,x=1,x=-1$

ચકાસણી કરતા(સ્વ-પ્રયત્નથી કરવી)

ઉકેલગણ $\left\{-1,1,0\right\}$


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int\limits_{\frac{1}{2}}^2 {\frac{1}{x}\sin \left( {x - \frac{1}{x}} \right)\,\,dx = ........} $
ધારો કે $\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \vec{b}=\hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\vec{c}=5 \hat{i}-3 \hat{j}+3 \hat{k}$ ત્રણ સદિશો છે. જો, $\vec{r}$એવો સદિશ હોય કે જેથી $\vec{r} \times \vec{b}=\vec{c} \times \vec{b}$ અને $\vec{r} \cdot \vec{a}=0$ થાય, તો $25|\vec{r}|^2=....$
જો વિધેય $f(x) = 2{x^3} - 9a{x^2}$ $ + 12{a^2}x + 1,$ કે જયાં $a > 0$ માટે મહતમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે $p$ અને $q$ આગળ મેળવે છે કે જેથી ${p^2} = q$ , તો $a$ મેળવો.
$\int_{}^{} {\frac{{x - 1}}{{(x - 3)(x - 2)}}dx = } $
જો $f( x )=\log _7\left(\log _3 x \right)$ તો $f^{\prime}( x )=\ldots \ldots$.
$\mathop \smallint \limits_0^\pi \left[ {\cot x} \right]dx = $
$P(x) = x^4 + ax^3 + bx^2 + cx + d $ એવું આપેલ છે કે જેથી $x = 0 $ એક માત્ર $P'(x) = 0$  નું વાસ્તવિક બીજ છે.

જો $P(-1) < P(1)  $ હોય, તો અંતરાલ $[-1, 1]$  માં :-

વક્ર $y=x^{\frac{1}{3}}(1-\cos x)$ ને $x = 0$ આગળના સ્પર્શકનું સમીકરણ $.......$ થશે.
જો $\tan \frac{y}{2} = \sqrt {\frac{{1 - e}}{{1 + e}}} \tan \frac{x}{2}$ તો $\frac{{dy}}{{dx}} =\ ..........$
જો $f(x)=\begin{vmatrix}
x^3-x &2e^{2x}  &sin x^2 \\ 
cos (2x) &x+x^2  &e^{-x} \\ 
tan 3x & ln (1-2x) &x^2+x+1 
\end{vmatrix}$ તો $f'(0)$ મેળવો.