MCQ
${\sin ^2}x$ નું ${\cos ^2}x$ ની સાપેક્ષે વિકલન મેળવો.
  • A
    ${\tan ^2}x$
  • B
    $\tan x$
  • C
    $ - \tan x$
  • એકપણ નહીં

Answer

Correct option: D.
એકપણ નહીં
(d) Let $y = {\sin ^2}x$ and $z = {\cos ^2}x$

==> $\frac{{dy}}{{dx}} = \sin 2x$ and $\frac{{dz}}{{dx}} = - \sin 2x$, 

$\therefore$ $\frac{{dy}}{{dz}} = - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે કોઈ શ્રેણિક $M$ માટે ${{M}^{-1}}$ નું અસ્તિત્વ છે, તો નીચેના પૈકી કયું સત્ય નથી ?
પરવલય કે જેની અક્ષ $ y-$અક્ષને સમાંતર હોય તેનું વિકલ સમીકરણ મેળવો.
ધારોકે $a_1=1, a_2, a_3, a_4 \ldots$. એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો $\tan ^{-1}\left(\frac{1}{1+ a _1 a _2}\right)+\tan ^{-1}\left(\frac{1}{1+ a _2 a _3}\right)$ $+\ldots . .+\tan ^{-1}\left(\frac{1}{1+ a _{2021} a _{2022}}\right)=.............$
ઊગમબિંદુથી એકમ અંતરે આવેલ રેખાનું વિકલ સમીકરણ મેળવો.
$y=\frac{1}{\sqrt{\cos2x}},$ તો $\frac{y_2+y}{y^5}=\ .......$
જો$y = {\log _{10}}{x^2}$, તો ${{dy} \over {dx}}  = . . . .$
એક પક્ષપાતી (biased) પાસાની બાજુઓને સંખ્યાઓ $2, 4, 8, 16, 32, 32$ વડે અંકિત કરવામાં આવેલ છે અને $n$ વડે અંકિત બાજુ મેળવવાની સંભાવના $\frac{1}{n}$ છે. જો આ પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે, તો મળેલ સંખ્યાઆનો સરવાળો $48$ થાય તેની સંભાવના ........... છે. 
જો $F(x) = \frac{1}{{{x^2}}}\int_4^x {(4{t^2} - 2F'(t))\,dt,} $ તો $F'(4)$ મેળવો.
સુરેખ આયોજનના એક પ્રશ્નના હેતુલક્ષી વિધેય Z = 3x + 9yના સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15), (0, 20) , તો Zનું મહત્તમ મૂલ્ય _________ છે.
$f(x)=cosec^{-1}[1+sin^2x]$ જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો $f(x)=............$