MCQ
$\sin x+\cos x, x \in R$ નું મહત્તમ મૂલ્ય ........ છે.
  • A
    1
  • B
    2
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • $\sqrt{2}$

Answer

Correct option: D.
$\sqrt{2}$
$\sqrt{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{\,0}^{\,1} {\frac{{{{\tan }^{ - 1}}x}}{{1 + {x^2}}}dx}   =$
વ્રક $y = \sqrt {3x + 4} $ તથા $x = 0$ અને $x = 4,$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો ${\cos ^{ - 1}}\,x\, - \,{\cos ^{ - 1}}\,\frac{y}{2}\, = \,\alpha ,$ કે જ્યાં $ - {\kern 1pt} 1\, \le \,x\, \le \,1,\,$ $- {\kern 1pt} 2\, \le \,y\, \le \,2,$ $x\, \le \,\,\frac{y}{2},$ તો દરેક $x, y$ માટે $ 4x^2 -4xy\,\,cos\,\alpha  + y^2$ ની કિમંત મેળવો.
જો દ્રીપદી વિતરણ માં મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણકાર અનુક્રમે $24$ અને $128$ હોય તો એક અથવા બે સફળતા મળે તેની સંભાવના મેળવો.
$\vec a ,\,\vec b ,\,\vec c $ ત્રણ અસમતલીય સદીશો હોય અને $\vec r $ એ કોઇ પણ સદીશ હોય , તો $\left[ {\vec b \,\,\,\vec c \,\,\,\vec r } \right]\,\vec a \, + \,\left[ {\vec c \,\,\,\vec a \,\,\,\,\vec r } \right]\,\vec b \,\,\,\, + \;\,\left[ {\vec a \,\,\,\vec b \,\,\,\,\vec r } \right]\,\vec c  = \,\,.....$
વિધાન $1: $ રેખા $\frac{x+3}{13} = \frac{y-3}{-4} = \frac{z-4}{-7}$ એ સમતલ $x + 5y - z - 8 = 0$ માં આવેલી છે.
વિધાન $2:$ જો રેખા $\frac{x-x_1}{1} = \frac{y-y_1}{m} = \frac{z-z_1}{n}$ ૫૨નું બિંદુ $(x_1,y_1,z_1)$ સમતલ $ax + by + cz + d = 0$ નું સમાધાન કરે , તો રેખા સમતલમાં આવેલી છે.
વિધેય $f\left( x \right) = {x^3} - 3x$ એ $...............$
સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો.

$-x+y+2 z=0$  ;   $3 x-a y+5 z=1$  ; $2 x-2 y-a z=7$

જો ગણ $S_{1}$ એ દરેક  $\mathrm{a} \in {R}$ કે જેના માટે સમીકરણ સહંતિ સુંસંગત નથી તેને સમાવે છે  અને  $S_{2}$ એ $a \in {R}$ કે જેના માટે સમીકરણને અનંત ઉકેલ તેને સમાવે છે . જો $n\left(S_{1}\right)$ અને $n\left(S_{2}\right)$ એ અનુક્રમે $S_{1}$ અને $\mathrm{S}_{2}$ ની સભ્ય સંખ્યા હોય તો 

જો $A$ અને  $E$ બે ઘટનાઓ આપેલ છે .
વિધાન $- 1$: $P\left( {E/A} \right) \geq P\left( {A/E} \right)P\left( E \right)$
વિધાન $-2$ : $P\left( {A/E} \right) \geq P\left( {A \cap E} \right)$
$\int \limits_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \frac{x+\frac{\pi}{4}}{2-\cos 2 x} d x=..............$.