MCQ
$sin2x - x $ ની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો.
  • A
    $1, -1$
  • B
    $\frac{{3\sqrt 3 - \pi }}{6},\,\frac{{\pi - 3\sqrt 3 }}{6}$
  • C
    $\frac{{\pi - 3/\sqrt 3 }}{6},\,\frac{{3\sqrt 3 - \pi }}{6}$
  • D
    મૂલ્ય મળતું નથી.

Answer

$f(x) = sin2x - x$

$f'(x) = 2cos2x - 1$

$f''(x) = -4sin 2x$

હવે $f'(x) = 0 ==> (2cos2x - 1) = 0$

$==> x = n\pi \pm \pi /6 \,\,;\,\,n = 0, 1, 2, …$ 

$==> x = \pi /6, 5 \pi /6, 7\pi /6, -\pi /6,……$

પરંતુ ${f}{\text{''}}\,{\text{(}}\pi {\text{/6)}}\,\, = \,\,{\text{ - 2}}\sqrt {\text{3}} \,\, < \,{\text{0}}\,\, \Rightarrow \,{\text{x}}\,\, = \,\,\pi {\text{/}}\,{\text{6}}\,\,$ મહતમ બિંદુ છે. 

ઉપરાંત ${f}{\text{''}}\,{\text{(5}}\pi {\text{/6)}}\,\, = \,\,{\text{2}}\,\sqrt {\text{3}} \, > \,{\text{0}}$

$ \Rightarrow \,{\text{x}}\,\, = \,\,{\text{5}}\pi {\text{/6}}$ ન્યૂનતમ બિંદુ છે. 

આથી, $\,{f}{\text{(}}\pi {\text{/6)}}\,\, = \,\,{\text{ - }}\,\,\frac{{\,{\text{3}}\sqrt {\text{3}} \, - \pi }}{6}$ એક મહતમ મૂલ્ય 

${f}{\text{(5}}\pi {\text{/6)}}\,\, = \,\, - \,\,\frac{{3\sqrt 3  + 5\pi }}{6}\,\, = \,$ એક ન્યૂનતમ મૂલ્ય 

પંરતુ આપેલા વિકલ્પોમાં તે નથી. તેથી વારાફરતી થતી બદલાતી પરિસ્થિતિથી (વડે) બીજુ એક ન્યૂનત્તમ બિંદુ $ -\pi /6 $ મળે છે.

તેથી, એક ન્યૂનતમ મૂલ્ય $ = \,\,{f}\,{\text{( - }}\pi {\text{/6)}}\,\, = \,\,\frac{{\pi {\text{ - 3}}\sqrt {\text{3}} }}{{\text{6}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left[ {\begin{array}{*{20}{c}}4&7\\1&2\end{array}} \right]$ નો વ્યસ્ત શ્રેણિક મેળવો.
જો $\int \limits_0^1 \frac{1}{\left(5+2 x -2 x ^2\right)\left(1+ e ^{(2-4 x)}\right)} dx =\frac{1}{\alpha} \log _{ e }\left(\frac{\alpha+1}{\beta}\right)$ $\alpha, \beta > 0$ હોય,તો $\alpha^4-\beta^4=..........$
$\left| {\,\begin{array}{*{20}{c}}{{5^2}}&{{5^3}}&{{5^4}}\\{{5^3}}&{{5^4}}&{{5^5}}\\{{5^4}}&{{5^5}}&{{5^7}}\end{array}\,} \right|$ = . . .
જો  ${I_n} = \int\limits_0^{\frac{\pi }{4}} {{{\tan }^n}x\,dx} $ હોય તો  $\mathop {\lim }\limits_{n \to \infty } \,\,n({I_n} + {I_{n - 2}})$ મેળવો.
જો $\overrightarrow a\ $ અને $\ \overrightarrow b $ એકમ સદિશો છે કે જેથી $\overrightarrow a + 2\overrightarrow b\ $ અને $\ 5\overrightarrow a - 4\overrightarrow b $ એકબીજાને લંબ છે,તો $\overrightarrow a $ અને $\overrightarrow b $ વચ્ચેનોખુણો
${x^2}\frac{{dy}}{{dx}} = 2$ નો ઉકેલ મેળવો.
$A(1,3,2)$ અને $B(3,9,5)$ માંથી ૫સા૨ થતી રેખા ૫૨ $\overline{AB}$ ના મઘ્યબિંદુથી $7$ એકમના અંતરે આવેલું બિંદુ $.........$ છે.
વિભાગ $I$ નાં વિધાનોને વિભાગ $II$ ની યોગ્ય વિગત સાથે જોડો
$\int_{}^{} {{{\{ 1 + 2\tan x(\tan x + \sec x)\} }^{1/2}}dx = } $
જો $f(x) = \min \left\{ {{{\sin }^{ - 1}}x,{{\cos }^{ - 1}}x} \right\}$ તો  $f(x)$ અને $x-$ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.