સિંગલ સ્લીટના પ્રયોગમાં વિવર્તન ભાતમાં લાલ રંગ માટેનું પ્રથમ ન્યૂનતમ બીજી તરંગલંબાઈના પ્રથમ મહત્તમ સાથે સંપાત થાય છે. જો લાલ રંગની તરંગલંબાઈ $6600\,\mathop A\limits^o$ હોય તો પ્રથમ મહત્તમની તરંગલંબાઈ ($\mathop A\limits^o $ માં) કેટલી હશે?
  • A$3300$
  • B$4400$
  • C$5500$
  • D$6600$
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
b
In a single slit experiment, For diffraction maxima,

\(a\sin \theta  = \left( {2n + 1\frac{\lambda }{2}} \right)\)

and for diffraction minima,

\(a \sin \theta=n \lambda\)

According to question,

\(\left(2 \times 1+1 \frac{\lambda}{2}\right)=1 \times 6600\)

\(\left( {\because {\lambda _{\text{R}}} = 6600\,\,\mathop {\text{A}}\limits^o } \right)\)

\({\lambda  = \frac{{6600 \times 2}}{3}}\)

\(\,\lambda  = 4400\,\mathop {\text{A}}\limits^o \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $I_0$ તીવ્રતા ધરાવતા $n$ સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 2
    જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદાને સ્લિટ્સના સમતલથી દૂર ખસેડવામાં આવે, તો ........
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
    View Solution
  • 4
    યંગના પ્રયોગમાં એક સ્લીટ દ્વારા એકરંગી પ્રકાશ એ સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે વપરાય છે. વ્યતિકરણ ભાત પડદા પર મેળવવામાં આવે છે. શલાકાની ભાત $ w$ છે. હવે જો $t $ જાડાઈ અને વક્રીભવનાંક $\mu$ ધરાવતી માઈકાની શીટને બે સ્લીટમાંથી એક સ્લીટની આગળ નજીક મુકવામાં આવે છે. હવે શલાકાની ભાત $w'$ છે. તો ......
    View Solution
  • 5
    વિવર્તનની ઘટના ......શોધી હતી.
    View Solution
  • 6
    એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
    View Solution
  • 8
    યંગના પ્ર્યોગમાં $2500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ અને $3500{\text{ }}\mathop {\text{A}}\limits^o$ તરંગલંબાઈ ધરાવતા ઉદગમ વાપરવામાં આવે છે. તો બંને તરંગલંબાઈની કયા શલાકાઓ સંપાત થાય.
    View Solution
  • 9
    બે સ્લિટ $1 \mathrm{~mm}$ ના અંતરે છે અને સ્લિટથી પડદો $1 \mathrm{~m}$ દૂર રહેલો છે. $500 \mathrm{~nm}$ તરગલંબાઈનો પ્રકાશ વાપરેલ છે. એક સ્તિરની ભાતના મધ્યસ્થ અધિક્તમમાં બે સ્લિટની ભાતના $10$ મહત્તમ સમાઈ જાય તે માટે પ્રત્યેક સ્લિટની પહોળાઈ. . . . . .$\times 10^{-4} \mathrm{~m}$ જોઈયે.
    View Solution
  • 10
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, પ્રકાશની તરંગલંબાઈ $ 6000 \,Å $ છે. તો પ્રકાશના તરંગોનો ત્રીજી પ્રકાશિત શલાકાથી કેન્દ્રીય શલાકા વચ્ચેનો કળા તફાવત .......
    View Solution