સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
Medium
Download our app for free and get startedPlay store
d
$H-O$ બંદ કરતાં $H-S$ બંધ નબળો છે આથી $H_2S$ ની પ્રોટોન મુક્ત કરવાની વૃતિ વધારે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઠંડા અને મંદ દ્રાવણ સાથે ક્લોરિન પ્રક્રિયા કરે છે, ત્યારે પ્રાપ્ત નીપજો કઈ છે?
    View Solution
  • 2
    $XeF_6$ એહાઇડ્રસ  $HF$  માં ઓગળી જાય છે, જેથી એક સારૂ વાહક દ્રાવણ નીચેનામાંથી કયું હશે ?
    View Solution
  • 3
    નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન પેરોકસાઇડ છે?
    View Solution
  • 4
    પાયરેકલ ગ્લાસ ઉપર નીચેનામાંથી કયા સંયોજનની અસર થાય છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી શામાં બંધકોણ સૌથી ઓછો છે ?
    View Solution
  • 6
     $O-N-O$ નો બંધકોણ શેમાં મહતમ છે 
    View Solution
  • 7
    પ્રવાહીઓ ઉંચા સ્તરેથી નીચા સ્તરે વહે છે. નીચેનામાંથી કયું પ્રવાહી કાચના પાત્રમાં ભરવામાં આવે ત્યારે કાચની દિવાલ ઉપર ચઢે છે?
    View Solution
  • 8
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનો ઉપયોગ ........ તરીકે થાય છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી સંયોજનમાંથી કયું ટ્રાયબેઝિક ઍસિડ છે 
    View Solution
  • 10
    નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:
    View Solution