Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $\frac {d}{3}$ અને પડદા વચ્ચેનું અંતર $3D$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $3\,\lambda$ હોય તો પડદા પર $\frac {1}{3}\,m$ માં શલાકાની સંખ્યા
વ્યતિકરણ ભાતમાં $ 6000 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે કેન્દ્રીય શલાકા મેળવવામાં આવે છે, જો $\mu\, 1.5$ ધરાવતી કાચની પ્લેટને સ્લીટ પડદા વચ્ચે મૂકવામાં આવે તો કેન્દ્રીય શલાકા $4 $ શલાકા જેટલું ખસે છે. તો કાચની પ્લેટની જાડાઈ ......$\mu m$
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો $S_1$ અને $S_2$ વચ્ચે $d$ જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર $D$ છે.(આકૃતિ જુઓ.) હવે $0.1\,mm$ જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક $1.51$ અને $1.55$ ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે $S_1$ અને $S_2$ તરફ આવતા કિરણપૂંજ $\lambda = 4000 \mathring A$ ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા $.........$ સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
યંગના બે-સ્લિટના પ્રયોગમાં, $560 \,nm$ તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $7.2$ $mm$ થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર $8.1 \,mm$ થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... $nm$ હશે.