યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો $S_1$ અને $S_2$ વચ્ચે $d$ જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર $D$ છે.(આકૃતિ જુઓ.) હવે $0.1\,mm$ જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક $1.51$ અને $1.55$ ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે $S_1$ અને $S_2$ તરફ આવતા કિરણપૂંજ $\lambda = 4000 \mathring A$ ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા $.........$ સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
  • A$11$
  • B$9$
  • C$7$
  • D$10$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
Path difference at \(P\) be \(\Delta x\)

\(\Delta x =\left(\mu_2-\mu_1\right) t\)

\(=(1.55-1.51) 0.1\,mm\)

\(=0.04 \times 10^{-4}\)

\(\Delta x =4 \times 10^{-6}=4\,\mu m\)

\(y =\frac{\Delta xD }{ d }=4 \times 10^{-6} \frac{ D }{ d }\)

\(\{ y\) is the distance of central maxima from geometric center \(\}\)

fringe width \((\beta)=\frac{\lambda D}{d}=4 \times 10^{-6} m \frac{ D }{ d }=4\,\mu m \frac{ D }{ d }\)

Central bright fringe spot will shift by ' \(x\) '

Number of shift \(=\frac{y}{\beta}\)

\(=\frac{4 \times 10^{-6} D / d }{4 \times 10^{-7} D / d }=10\,Ans\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.

    વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.

    View Solution
  • 2
    એક સ્લિટના વિવર્તનના પ્ર્યોગમાં $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળલેન્સના ઉપયોગ થાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે ત્રીજુ ન્યૂનતમ આવેલું હોય તો પ્રકાશની તરંગલંબાઈ .........  $\mathop A\limits^o $
    View Solution
  • 3
    ટેલિસ્કોપના વસ્તુ કાચના લેન્સનો અપર્ચર મોટો રાખવામા આવે છે કે જેથી
    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ સુસમ્બ્ધ તરંગો ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 5
    $2500\,\mathop A\limits^o $ અને $3500\,\mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બે સ્ત્રોતનો ઉપયોગ યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકસાથે થાય છે. આ બે તરંગલંબાઈ ની કયા ક્રમની શલાકા એકબીજા સાથે એકરૂપ થશે?
    View Solution
  • 6
    તરંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ શેનું વહન કરે છે?
    View Solution
  • 7
    પ્રકાશના બે સુસંબદ્વ ઉદ્‍ગમો કઇ રીતે મેળવી શકાય છે?
    View Solution
  • 8
    તરંગની ગતિ તરંગઅગ્રને કેવી દિશામાં હોય?
    View Solution
  • 9
    યંગના બે-સિલટ પ્રયોગમાં $\lambda_1$ અને $\lambda_2$ બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. $\lambda_1=450 \mathrm{~nm}$ અને $\lambda_2=650 \mathrm{~nm}$ છે. $\lambda_2$ દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે  $\lambda_1$ દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) $\mathrm{n}$ છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . . . . થશે.
    View Solution
  • 10
    યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_0 $ છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર $d=5\lambda$ છે, જયાં $\lambda$ એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે $D=10d$ અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?
    View Solution