Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ L $ લંબાઈની એક ટ્રૉલીમાં તેની દીવાલ પર પિસ્તોલ જડેલી છે. (ટ્રૉલી + પિસ્તોલ)નું દળ $M$ છે. આ પિસ્તોલમાંથી $\mathop {{v_0}}\limits^ \to $ વેગથી એક ગોળી છૂટીને સામેની દીવાલ સાથે અથડાય છે, તો આ ગોળી સામેની દીવાલ સાથે અથડાય તે દરમિયાનમાં ટ્રૉલીએ કેટલું અંતર કાપ્યું હશે ?
ત્રણ સમાન પાતળી લાકડી જેની લંબાઈ $l$ અને દળ $M$ છે તેને જોડીને $H$ અક્ષર બનાવવામાં આવે તો તંત્ર ની $H $ ની કોઈ એક બાજુને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR ^2$ છે. જ્યાં $R$ એ ત્રિજ્યા અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. $x$ નું મૂલ્ય .......... હશે.
$50\; kg$ દ્રવ્યમાન તથા $0.5\;m$ ત્રિજયાનો એક ઘન નળાકાર, તેની સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને મુકત રીતે પરિભ્રમણ કરી શકે છે. તેના પર વજનરહિત દોરી એવી રીતે વીંટાળેલી છે કે જેનો એક છેડો આ નળાકાર સાથે બાંધેલો છે અને બીજો છેડો મુક્ત રીતે લટકાવેલો છે. દોરી પર કેટલું તણાવબળ ($N$ માં) લગાડવામાં આવે કે જેથી કોણીય પ્રવેગ $2$ પરિભ્રમણ/સેકન્ડ$^2$ થાય?
$U$ આકાર ધરાવતા નિયમિત તારની બાજુનીઓની લંબાઈ $ l, 2l $ અને $ l$ છે. આકૃતિમાં દરેક તારના દ્રવ્યમાન-કેન્દ્રના યામ દર્શાવેલ છે. આ તંત્ર માટે દ્રવ્યમાન-કેન્દ્રના યામ ........
આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા $AB$ ને $A$ થી કોઈ ચલિત અંતર $X$ આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ $m$ ને તેના છેડા $A$ સાથે લટકાવેલ છે. $(m, x)$ ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?